About 9th Std
How to Start Computer | Basic computer knowledge
(1) કમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે જે ડેટા પર પ્રક્રિયા કરે છે.
(2) સેકન્ડરી સ્ટોરેજ નો ઉપયોગ કરી વિગતોનો કામની મોરચે સંચય કરી શકાય છે.
(3) CPU ને કમ્પ્યુટરના મગજની ઉપમા આપવામાં આવે છે.
(4) લિનકક્ષ ઓપન સોર્સ (Open Source) પ્રકારનું સોફ્ટવેર છે.
(5) કમ્પ્યુટરને ઇનપુટ સાધનો દ્વારા ડેટા પૂરો પાડવામાં આવે છે.
(1) નીચેનામાંથી કઈ લાક્ષણિકતા પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં આવેલ છે?
(a) વેક્યુમ વાલ્વનો ઉપયોગ
(b) એસેમ્બલી ભાષા
(c) કૃત્રિમ બુદ્ધિ (Artificial Intelligence)
(d) ચુંબકીય પટ્ટી
(2) એરિથમેટિક એન્ડ લોજિક એકમ (ALU)નું કાર્ય શું છે?
(a) વિસ્તારોનો સંગ્રહ
(b) હાર્ડવેરનું નિયંત્રણ
(c) ગણતરી અને તર્ક સંબંધિત કાર્યો
(d) ઇનપુટ સાધનનું વ્યવસ્થાપન
(3) પૃષ્ઠના ટેક્સ્ટ પર કર્સરને ખસેડવા માટે કઈ કીનો ઉપયોગ કરવામાં આવે છે?
(a) એન્ટર
(b) ટેબ
(c) કન્ટ્રોલ
(d) શિફ્ટ
(4) ભારતમાં વિકાસ પામેલું સૌ પ્રથમ સ્વદેશી કમ્પ્યુટર કયું હતું?
(a) ENIAC
(b) PARAM
(c) TIFRAC
(d) IITAC
(5) સિસ્ટમ સોફ્ટવેરનું પ્રાથમિક કાર્ય શું છે?
(a) રમતો રમવી
(b) ડોક્યુમેન્ટ બનાવવાં
(c) હાર્ડવેરનું વ્યવસ્થાપન
(d) ચિત્રો દોરવાં
(6) જ્યારે વીજપુરવઠો બંધ કરવામાં આવે ત્યારે કયા પ્રકારની મેમરીમાં આવેલ ડેટા નાશ પામે છે?
(a) ROM
(b) SSD
(c) RAM
(d) HDD
(7) કઈ પેઢીમાં માઇક્રોપ્રોસેસરનો સૌ પ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો?
(a) પ્રથમ
(b) બીજી
(c) ત્રીજી
(d) ચોથી
(8) માલિકીહક ધરાવતા સોફ્ટવેરનું ઉદાહરણ કયું છે?
(a) લિનક્સ
(b) લિબ્રેઑફિસ
(c) માઇક્રોસોફ્ટ વિન્ડોઝ
(d) ઓપન ઓફિસ
(9) કઈ કીનો ઉપયોગ કમાન્ડનો અમલ કરવા માટે થાય છે?
(a) એસ્કેપ
(b) એન્ટર
(c) સ્પેસ
(d) ટેબ
(10) કયા ઇનપુટ સાધન દ્વારા ભૌતિક ડોક્યુમેન્ટને ડિજિટલ સ્વરૂપમાં રૂપાંતરિત કરી શકાય છે?
(a) કીબોર્ડ
(b) સ્કેનર
(c) માઉસ
(d) પ્રિન્ટર